Example items (sample of 50)
| sen_str | nsubj_form | nsubj_features | Verb_form | Verb_features | treebank_link |
|---|---|---|---|---|---|
| ચૂંટણી પહેલા ભાજપે શિવસેના સાથે સત્તા વહેંચવા નું વચન આપ્યું હતું , પરંતું જો હવે ભાજપ પોતા નું વચનથી પાછળ હટી રહી છે . | ભાજપ | features...upos=PROPN | હટી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તને શું લાગે છે તું ક્યારે આવી શકે ? | તું | features...upos=PRON | આવી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| શું તારે જવું છે ? | તારે | features...upos=PRON | જવું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| એ ના શબ્દો ધીમા ડૂસકાંઓમાં ડૂબી ગયા . | શબ્દો | features...upos=NOUN | ડૂબી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| આ બંન્ને શખ્સોએ હત્યા ની કબૂલાત કરી હતી . | શખ્સોએ | features...upos=NOUN | કરી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| આ મારા માટે વાસ્તવિક જીવન ના લગ્ન જેવું બની ગયું છે , જ્યાં ઘર ની તમામ મહિલાઓ સાડી અને ઘરેલા ખરીદવામાં મદદ કરી રહી છે . | આ | features...upos=PRON | બની | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| નાનકડો રાજકુમાર ટેબલ પર બેસી ગયો . | રાજકુમાર | features...upos=NOUN | બેસી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તમારો છોકરો ગણિતમાં ઘણો પાછળ પડ્યો છે . | છોકરો | features...upos=NOUNCase=Nom Gender=Masc Number=Sing | પડ્યો | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| એમના દીવા સળગાવીને એ સૂઈ જાય પછી આવે ચીન અને સાઈબિરિયા ના દીવા સળગાવનારા . | એ | features...upos=PRON | સૂઈ | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તેણે ગાડી ખરીદી પણ તેના ભાઈએ ફક્ત બાઈક . | તેણે | features...upos=PRON | ખરીદી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| ત્યાં તમે અહીં એક ઉદાહરણ જોઈ શકો છો કે આ નીચે એક રોટેશનલ પાર્ટ ડિઝાઇન છે જે OPITZ પાર્ટ વર્ગીકરણ અને કોડિંગ સિસ્ટમ નો ફોર્મ કોડ નક્કી કરે છે . | જે | features...upos=PRON | કરે | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| મગન આવશે કે એ નો ભાઈ આવશે ? | મગન | features...upos=PROPN | આવશે | features...VerbForm=FinMood=Ind Polarity=Pos Tense=Fut | UD_Gujarati-GujTB |
| છોક્રીએ તે ની બહેનપણીને પત્ર લખ્યો . | છોક્રીએ | features...upos=NOUN | લખ્યો | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| પેટ્રોલ અને ડીઝલ ની કિંમતોએ સામાન્ય જનતા ના ખિસ્સાને દઝાડવાનું રાખ્યું ચાલુ | કિંમતોએ | features...upos=NOUN | દઝાડવાનું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| આશા પર દુનિયા ટકી છે . | દુનિયા | features...upos=NOUN | ટકી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| “ હવે તું જતો રહે “ , નાનકડા રાજકુમારે કહ્યું . | રાજકુમારે | features...upos=NOUN | કહ્યું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| એ જે પુસ્તક એને લીધી તે મોંઘી છે . | એને | features...upos=PRON | લીધી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| ત્યાં તમે અહીં એક ઉદાહરણ જોઈ શકો છો કે આ નીચે એક રોટેશનલ પાર્ટ ડિઝાઇન છે જે OPITZ પાર્ટ વર્ગીકરણ અને કોડિંગ સિસ્ટમ નો ફોર્મ કોડ નક્કી કરે છે . | તમે | features...upos=PRON | જોઈ | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તમે શું કરી શકો છો ! | તમે | features...upos=PRON | કરી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| મિતાએ ફળ ખાધું . | મિતાએ | features...upos=PROPN | ખાધું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તેણે તેનાં વાળ ઓળતા હોવા જોઈતા હતા પણ કોઈ કારણથી તે દિવસે તેણે ન કર્યાં . | તેણે | features...upos=PRON | ઓળતા | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| મને થયું મારે એને સાચવવો જોઈએ . | મને | features...upos=PRON | થયું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| આ મારા માટે વાસ્તવિક જીવન ના લગ્ન જેવું બની ગયું છે , જ્યાં ઘર ની તમામ મહિલાઓ સાડી અને ઘરેલા ખરીદવામાં મદદ કરી રહી છે . | મહિલાઓ | features...upos=NOUN | કરી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| ટ્રમ્પે _ _ 300 અબજ _ _ આયાત પર પણ ટેક્સ _ _ ધમકી આપી છે . | ટ્રમ્પે | features...upos=PROPN | આપી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| ઐયરે પણ સારી ઈનિંગ રમી . | ઐયરે | features...upos=PROPN | રમી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| અને હવે એ ગીત ગાય છે . | એ | features...upos=PRON | ગાય | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| જ્યાંપણ એને કામ મળશે , એ જશે . | એને | features...upos=PRON | મળશે | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| નાનકડો રાજકુમાર પેલા ત્રણ જ્વાળામુખીઓ નો ઉપયોગ તો ક્યાંક ચઢવા માટે ટેબલ તરીકે કરતો . | રાજકુમાર | features...upos=NOUN | કરતો | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| હું પહોંચી ના વળ્યો કારણકે તે ખૂબ ઝડપી દોડી ગયો . | તે | features...upos=PRON | દોડી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| મિતાએ લિનાને ચોપડી આપી . | મિતાએ | features...upos=PROPN | આપી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે તેમને ભાજપમાં જોડાવા દીધા હતા . | મહાસચિવ | features...upos=NOUN | જોડાવા | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તેમને તે ગમવું જરૂરી છે. | તેમને | features...upos=PRON | ગમવું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તને શું લાગે છે તું ક્યારે આવી શકે ? | તને | features...upos=PRON | લાગે | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તારી વાતો કેટલી મીઠી લાગે છે . | વાતો | features...upos=NOUN | લાગે | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| પ્રધાનમમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે - બીજી ફેબ્રુઆરી , 2016 ના રોજ કેરળ અને તામિલનાડુ ની મુલાકાત લેશે . | પ્રધાનમમંત્રી | features...upos=PROPN | લેશે | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| એમને જોઈને નાનકડો રાજકુમાર ખડખડાટ હસ્યો : “ તમારા આ બોઆબ -- જંગલી તોતીંગ ઝાડ -- તો કોબીજ જેવા લાગે છે . " | રાજકુમાર | features...upos=NOUN | હસ્યો | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| સુકમા _ _ _ _ બદલો લેવાયો , CRPFએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને માર્યા 15 નક્સલી | CRPFએ | features...upos=PROPN | માર્યા | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તું કાલે આવીશ ? | તું | features...upos=PRON | આવીશ | features...VerbForm=FinMood=Ind Number=Sing Polarity=Pos Tense=Fut | UD_Gujarati-GujTB |
| તેણીએ તે ના પતિ પાસે ગાડી ધોવડાવી . | તેણીએ | features...upos=PRON | ધોવડાવી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| એ આવશે એમ મને ના લાગ્યું . | એ | features...upos=PRON | આવશે | features...VerbForm=FinMood=Ind Polarity=Pos Tense=Fut | UD_Gujarati-GujTB |
| નાનામાં નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે . | તમને | features...upos=PRON | પડી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| છગન ક્યાં જાય છે ? | છગન | features...upos=PROPN | જાય | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| નાનકડા રાજકુમારે આજુબાજુ જોયું પણ એને કોઇ દેખાયું નહીં . | એને | features...upos=PRON | દેખાયું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| વધુમાં , યહોવાહ આપણને તજશે નહિ એ પણ યાદ રાખવું કેવું ઉત્તેજન આપનારું છે ! | યહોવાહ | features...upos=PROPN | તજશે | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| પોલીસ પૂછપરછ ના બીજા દિવસે ' દિલ બેચારા ' ની એક્ટ્રેસ સંજનાએ છોડ્યું મુંબઈ | એક્ટ્રેસ | features...upos=NOUN | છોડ્યું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| નાનકડા રાજકુમારે આજુબાજુ જોયું પણ એને કોઇ દેખાયું નહીં . | રાજકુમારે | features...upos=NOUN | જોયું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તેમને કોઈ ખ્યાલ નથી કોણે લખ્યું છે . | કોણે | features...upos=PRON | લખ્યું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| મિતાએ મગનને કહ્યું . | મિતાએ | features...upos=PROPN | કહ્યું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| તમે કેટલા દિવસ ઘરે બેસી રહેશો ? | તમે | features...upos=PRON | બેસી | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |
| મારે મોટા થવું જ પડ્યું . | મારે | features...upos=PRON | થવું | features...VerbForm=Fin | UD_Gujarati-GujTB |