Example items (sample of 50)
| sen_str | nsubj_form | nsubj_features | Aux_form | Aux_features | treebank_link |
|---|---|---|---|---|---|
| બધું કામ આજે કરી લે , કાલે આપડે બહાર જવાનું છે . | આપડે | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| આ મારા માટે વાસ્તવિક જીવન ના લગ્ન જેવું બની ગયું છે , જ્યાં ઘર ની તમામ મહિલાઓ સાડી અને ઘરેલા ખરીદવામાં મદદ કરી રહી છે . | મહિલાઓ | features...upos=NOUN | રહી | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| ફૂલો પણ કેવાં વિચિત્ર હોય છે ! | ફૂલો | features...upos=NOUN | હોય | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| તે પેરિસ , ફ્રાન્સ ની રાજધાનીમાં , મોટી થઈ . | તે | features...upos=PRON | થઈ | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| તમે કેટલા દિવસ ઘરે બેસી રહેશો ? | તમે | features...upos=PRON | રહેશો | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| મને લાગે છે કે વરસાદ વરસી રહ્યો છે . | મને | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| ત્યાં તમે અહીં એક ઉદાહરણ જોઈ શકો છો કે આ નીચે એક રોટેશનલ પાર્ટ ડિઝાઇન છે જે OPITZ પાર્ટ વર્ગીકરણ અને કોડિંગ સિસ્ટમ નો ફોર્મ કોડ નક્કી કરે છે . | જે | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| હાલ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હીથી વારાણસી વચ્ચે દોડી રહી છે . | વંદે | features...upos=PROPN | રહી | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| તેણે તેનાં વાળ ઓળતા હોવા જોઈતા હતા પણ કોઈ કારણથી તે દિવસે તેણે ન કર્યાં . | તેણે | features...upos=PRON | હોવા | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| એક અઠવાડિયામાં સતત કેસો વધી રહ્યા છે . | કેસો | features...upos=NOUN | રહ્યા | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| શું ઇગુઆઝુ એક મોટો કે નાનો દેશ છે ? | ઇગુઆઝુ | features...upos=PROPN | શું | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| નાનકડા રાજકુમારે આજુબાજુ જોયું પણ એને કોઇ દેખાયું નહીં . | એને | features...upos=PRON | નહીં | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| તમારો છોકરો ગણિતમાં ઘણો પાછળ પડ્યો છે . | છોકરો | features...upos=NOUNCase=Nom Gender=Masc Number=Sing | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| એમના દીવા સળગાવીને એ સૂઈ જાય પછી આવે ચીન અને સાઈબિરિયા ના દીવા સળગાવનારા . | એ | features...upos=PRON | જાય | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| એટલે એ અદબ વાળીને ઉભો રહ્યો . | એ | features...upos=PRON | રહ્યો | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| લિના સુંદર છે . | લિના | features...upos=PROPN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| એ નાનકડા રાજકુમાર ના ગ્રહ પર ફૂલો ખૂબ જ સરળ અને સાદાં હતાં . | ફૂલો | features...upos=NOUN | હતાં | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| ચૂંટણી પહેલા ભાજપે શિવસેના સાથે સત્તા વહેંચવા નું વચન આપ્યું હતું , પરંતું જો હવે ભાજપ પોતા નું વચનથી પાછળ હટી રહી છે . | ભાજપ | features...upos=PROPN | રહી | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| થોડીવાર સુધી તે આકાશ તરફ તાકી રહ્યો . | તે | features...upos=PRON | રહ્યો | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| અમે ગુલાબ છીએ . | અમે | features...upos=PRON | છીએ | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| તેઓ આપણાં માનીતા છે . | તેઓ | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| એ જે પુસ્તક એને લીધી તે મોંઘી છે . | તે | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| એ શક્ય છે . | એ | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| હું પહોંચી ના વળ્યો કારણકે તે ખૂબ ઝડપી દોડી ગયો . | તે | features...upos=PRON | ગયો | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| બાન્દ્રાથી વર્સોવા સાગરી પુલ હાલ ના બાન્દ્રા - વરલી પુલ કરતા ત્રણ ગણો લાંબો હશે . | પુલ | features...upos=NOUN | હશે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| અને હવે એ ગીત ગાય છે . | એ | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| હોટેલ મફત વાઇફાઇ આપે છે . | હોટેલ | features...upos=NOUN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| તને શું લાગે છે તું ક્યારે આવી શકે ? | તું | features...upos=PRON | શકે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| ( યશાયાહ ૬૫: ૧૩ , ૧૪. માત્થી ૨૪: ૪૫ - ૪૭ ) પણ તે ફક્ત આપણા જ્ઞાન ની તરસ જ છીપાવતા નથી . | તે | features...upos=PRON | નથી | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| તેમને કોઈ ખ્યાલ નથી કોણે લખ્યું છે . | તેમને | features...upos=PRON | નથી | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે તેમને ભાજપમાં જોડાવા દીધા હતા . | મહાસચિવ | features...upos=NOUN | દીધા | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| મગન અતિ ચતુર છે . | મગન | features...upos=PROPN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| એને ખાતરી છે કે ગાડી આવશે . | એને | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| વડાપ્રધાન _ _ ઉપલબ્ધિઓ પર ભારતને ગર્વ છે : અભિજિત બેનરજી | ભારતને | features...upos=NOUN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| ઝીબ્રાસ ઘાસવાળો ક્ષેત્રમાં જિરાફ્સ સાથે છે . | ઝીબ્રાસ | features...upos=NOUN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| મને થયું મારે એને સાચવવો જોઈએ . | મારે | features...upos=PRON | જોઈએ | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| તમે શું જોઇ રહ્યા છો ? | તમે | features...upos=PRON | રહ્યા | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| પ્રથમ ટેસ્ટ ના બીજા દાવમાં ભારતીય ટીમ ફક્ત 36 રનમાં આઉટ થઈ ગઈ હતી જે ટેસ્ટ ક્રિકેટમાં તે નો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે . | ટીમ | features...upos=NOUN | ગઈ | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| ત્યાં તમે અહીં એક ઉદાહરણ જોઈ શકો છો કે આ નીચે એક રોટેશનલ પાર્ટ ડિઝાઇન છે જે OPITZ પાર્ટ વર્ગીકરણ અને કોડિંગ સિસ્ટમ નો ફોર્મ કોડ નક્કી કરે છે . | તમે | features...upos=PRON | શકો | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| ટ્રમ્પે _ _ 300 અબજ _ _ આયાત પર પણ ટેક્સ _ _ ધમકી આપી છે . | ટ્રમ્પે | features...upos=PROPN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| એ જ રીતે , તે અન્ય કોઇ ઉત્પાદન સાથે છે. | તે | features...upos=PRON | છે. | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| મારે કહેવું પડયું . | મારે | features...upos=PRON | પડયું | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| નાનામાં નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે . | તમને | features...upos=PRON | શકે | features...SubjAuxCount=2+ | UD_Gujarati-GujTB |
| વધુમાં , યહોવાહ આપણને તજશે નહિ એ પણ યાદ રાખવું કેવું ઉત્તેજન આપનારું છે ! | યહોવાહ | features...upos=PROPN | નહિ | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| પીએમ મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે _ _ રાજધાની બિશ્કેકમાં છે . | પીએમ | features...upos=PROPN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| મારા પપ્પા તારા પપ્પા કરતાં વધારે કૂલ છે . | પપ્પા | features...upos=NOUN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| _ _ કાર્યાલય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી . | પ્રધાનમંત્રી | features...upos=PROPN | હતી | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| છગન ક્યાં જાય છે ? | છગન | features...upos=PROPN | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| તને શું લાગે છે તું ક્યારે આવી શકે ? | તને | features...upos=PRON | છે | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |
| મુલાકાતે આવેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ પરિષદમાં હાજર હતા . | વડાપ્રધાન | features...upos=PROPN | હતા | features...SubjAuxCount=1 | UD_Gujarati-GujTB |