Example items (sample of 35)
| sen_str | Aux_form | Aux_features | obj_form | obj_features | treebank_link |
|---|---|---|---|---|---|
| ( યશાયાહ ૬૫: ૧૩ , ૧૪. માત્થી ૨૪: ૪૫ - ૪૭ ) પણ તે ફક્ત આપણા જ્ઞાન ની તરસ જ છીપાવતા નથી . | નથી | features...upos=AUXdeprel=aux lemma=ન SubjAuxCount=1 | તરસ | features...upos=NOUNlemma=તરસ deprel=obj | UD_Gujarati-GujTB |
| બધું કામ આજે કરી લે , કાલે આપડે બહાર જવાનું છે . | લે | features...upos=AUXdeprel=aux SubjAuxCount=1 | કામ | features...upos=NOUNdeprel=obj | UD_Gujarati-GujTB |
| બંધારણ ની ૩૭૦ ની કલમ અને ૩૫-એ કલમ કાશ્મિર ના લોકોને ખાસ દરજ્જો આપે છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | દરજ્જો | features...upos=NOUNlemma=દરજ્જો deprel=obj | UD_Gujarati-GujTB |
| ત્યાં તમે અહીં એક ઉદાહરણ જોઈ શકો છો કે આ નીચે એક રોટેશનલ પાર્ટ ડિઝાઇન છે જે OPITZ પાર્ટ વર્ગીકરણ અને કોડિંગ સિસ્ટમ નો ફોર્મ કોડ નક્કી કરે છે . | શકો | features...upos=AUXdeprel=aux lemma=શકવું SubjAuxCount=2+ | ઉદાહરણ | features...upos=NOUNlemma=ઉદાહરણ deprel=obj | UD_Gujarati-GujTB |
| આ બંન્ને શખ્સોએ હત્યા ની કબૂલાત કરી હતી . | હતી | features...upos=AUXdeprel=aux lemma=હતું SubjAuxCount=1 | કબૂલાત | features...upos=NOUNlemma=કબૂલાત deprel=obj | UD_Gujarati-GujTB |
| પરંતુ વિદ્યાર્થીસેનેટની ચૂંટણી દરવર્ષે થતી હોય છે . | હોય | features...upos=AUXdeprel=aux lemma=હોવું SubjAuxCount=2+ | ચૂંટણી | features...upos=NOUNlemma=ચૂંટણી deprel=obj | UD_Gujarati-GujTB |
| ચૂંટણી પહેલા ભાજપે શિવસેના સાથે સત્તા વહેંચવા નું વચન આપ્યું હતું , પરંતું જો હવે ભાજપ પોતા નું વચનથી પાછળ હટી રહી છે . | હતું | features...upos=AUXdeprel=aux lemma=હતું SubjAuxCount=1 | વચન | features...upos=NOUNlemma=વચન deprel=obj | UD_Gujarati-GujTB |
| મગન કામ કરે છે . | છે | features...upos=AUXdeprel=aux SubjAuxCount=1 | કામ | features...upos=NOUNdeprel=obj | UD_Gujarati-GujTB |
| ટ્રમ્પે _ _ 300 અબજ _ _ આયાત પર પણ ટેક્સ _ _ ધમકી આપી છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | ધમકી | features...upos=NOUNlemma=ધમકી deprel=obj | UD_Gujarati-GujTB |
| તેઓ ભાવમાં વધારો થશે તે ની રાહ જોતા રહે છે . | રહે | features...upos=AUXdeprel=aux lemma=રહેવું SubjAuxCount=2+ | તે | features...upos=PRONlemma=તે deprel=obj | UD_Gujarati-GujTB |
| અને હવે એ ગીત ગાય છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | ગીત | features...upos=NOUNlemma=ગીત deprel=obj | UD_Gujarati-GujTB |
| ભારતે પણ મંદિરમાં તોડફોડને લઈને પાકિસ્તાન ની સમક્ષ પોતા નો વિરોધ નોંધાવ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ની માગ કરી હતી . | હતી | features...upos=AUXdeprel=aux lemma=હતું SubjAuxCount=1 | માગ | features...upos=NOUNlemma=માગ deprel=obj | UD_Gujarati-GujTB |
| તમે શું જોઇ રહ્યા છો ? | રહ્યા | features...upos=AUXdeprel=aux lemma=રહેવું SubjAuxCount=2+ | શું | features...upos=PRONlemma=શું deprel=obj | UD_Gujarati-GujTB |
| તે પેરિસ , ફ્રાન્સ ની રાજધાનીમાં , મોટી થઈ . | થઈ | features...upos=AUXdeprel=cop lemma=થવું SubjAuxCount=1 | પેરિસ | features...upos=PROPNlemma=પેરિસ deprel=obj | UD_Gujarati-GujTB |
| લેબર પગારમાં વધારા ની માંગ કરીને ધમાલ કરી રહ્યા છે . | રહ્યા | features...upos=AUXdeprel=aux lemma=રહેવું SubjAuxCount=2+ | ધમાલ | features...upos=NOUNlemma=ધમાલ deprel=obj | UD_Gujarati-GujTB |
| તમે પણ યહોવાહ ના સેવકો સાથે બાઇબલ વિષે શીખી શકો અને સત્ય પારખી શકો . ( g08 03 ) | શકો | features...upos=AUXdeprel=aux lemma=શકવું SubjAuxCount=1 | સત્ય | features...upos=NOUNlemma=સત્ય deprel=obj | UD_Gujarati-GujTB |
| વધુમાં , યહોવાહ આપણને તજશે નહિ એ પણ યાદ રાખવું કેવું ઉત્તેજન આપનારું છે ! | નહિ | features...upos=AUXdeprel=aux lemma=ન SubjAuxCount=1 | આપણને | features...upos=PRONlemma=આપણને deprel=obj | UD_Gujarati-GujTB |
| મને થયું મારે એને સાચવવો જોઈએ . | જોઈએ | features...upos=AUXdeprel=aux lemma=જોઈતું SubjAuxCount=1 | એને | features...upos=PRONlemma=એને deprel=obj | UD_Gujarati-GujTB |
| તને શું લાગે છે તું ક્યારે આવી શકે ? | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | શું | features...upos=PRONlemma=શું deprel=obj | UD_Gujarati-GujTB |
| પીટર અને મૅરી ભેટ્યા એકબીજાને અને પછી કક્ષ છોડી દીધો . | દીધો | features...upos=AUXdeprel=aux lemma=દેવું SubjAuxCount=1 | કક્ષ | features...upos=NOUNlemma=કક્ષ deprel=obj | UD_Gujarati-GujTB |
| ભારતે પણ મંદિરમાં તોડફોડને લઈને પાકિસ્તાન ની સમક્ષ પોતા નો વિરોધ નોંધાવ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ની માગ કરી હતી . | હતો | features...upos=AUXdeprel=aux lemma=હતું SubjAuxCount=1 | વિરોધ | features...upos=NOUNlemma=વિરોધ deprel=obj | UD_Gujarati-GujTB |
| તેણે તેનાં વાળ ઓળતા હોવા જોઈતા હતા પણ કોઈ કારણથી તે દિવસે તેણે ન કર્યાં . | હોવા | features...upos=AUXdeprel=aux lemma=હોવું SubjAuxCount=2+ | વાળ | features...upos=NOUNlemma=વાળ deprel=obj | UD_Gujarati-GujTB |
| ભાજપ ના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે તેમને ભાજપમાં જોડાવા દીધા હતા . | દીધા | features...upos=AUXdeprel=aux lemma=દેવું SubjAuxCount=2+ | તેમને | features...upos=PRONlemma=તેમને deprel=obj | UD_Gujarati-GujTB |
| નાનામાં નાની ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે . | શકે | features...upos=AUXdeprel=aux lemma=શકવું SubjAuxCount=2+ | ભૂલ | features...upos=NOUNlemma=ભૂલ deprel=obj | UD_Gujarati-GujTB |
| તેમની સાથે કોઈ પ્રકાર ની મંત્રણા કરવી જોઈએ નહીં . | જોઈએ | features...upos=AUXdeprel=aux lemma=જોઈતું SubjAuxCount=2+ | મંત્રણા | features...upos=NOUNlemma=મંત્રણા deprel=obj | UD_Gujarati-GujTB |
| નાનકડા રાજકુમારે આજુબાજુ જોયું પણ એને કોઇ દેખાયું નહીં . | નહીં | features...upos=AUXdeprel=aux lemma=ન SubjAuxCount=1 | કોઇ | features...upos=PRONlemma=કોઇ deprel=obj | UD_Gujarati-GujTB |
| બોલિવૂડમાંથી કંગના રનૌત , એકતા કપૂર , અદનાન સામી , કરન જોહરને પણ પદ્મશ્રી એવોર્ડ આપવા ની જાહેરાત થઈ છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | જાહેરાત | features...upos=NOUNlemma=જાહેરાત deprel=obj | UD_Gujarati-GujTB |
| હું જાણું છું કે કુદરતી આફતો વખતે અમ્મા અસરગ્રસ્તોને સહાય કરે છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | અસરગ્રસ્તોને | features...upos=NOUNlemma=અસરગ્રસ્તોને deprel=obj | UD_Gujarati-GujTB |
| હાલમાં તે નું નામ આવતું નથી . | નથી | features...upos=AUXdeprel=aux lemma=ન SubjAuxCount=1 | નામ | features...upos=NOUNlemma=નામ deprel=obj | UD_Gujarati-GujTB |
| _ _ કાર્યાલય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી . | હતી | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | શુભેચ્છા | features...upos=NOUNlemma=શુભેચ્છા deprel=obj | UD_Gujarati-GujTB |
| વેલેન્ટાઈન ડે આવવામાં હવે થોડા દિવસો બચ્યા છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | દિવસો | features...upos=NOUNlemma=દિવસો deprel=obj | UD_Gujarati-GujTB |
| થોડુંક જુઠું પણ બાલે છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | જુઠું | features...upos=NOUNlemma=જુઠું deprel=obj | UD_Gujarati-GujTB |
| આ _ _ રચના કરવા પાઠળનું મુખ્ય કારણ ગુજરાત _ _ પ્રદૂષણ નિયંત્રણ , પર્યાવરણ ઉન્નતિકરણ અને ઇકોલોજીકલ મેનેજમેન્ટ જેવા વ્યાપક પાસાઓને સમાવતી _ _ _ _ હવાલો સંભાળતી સર્વોચ્ચ _ _ રચના _ _ આશય _ _ છે . | છે | features...upos=AUXdeprel=cop lemma=છે SubjAuxCount=1 | આશય | features...upos=NOUNlemma=આશય deprel=obj | UD_Gujarati-GujTB |
| તમે શું કરી શકો છો ! | શકો | features...upos=AUXdeprel=aux lemma=શકવું SubjAuxCount=2+ | શું | features...upos=PRONlemma=શું deprel=obj | UD_Gujarati-GujTB |
| હોટેલ મફત વાઇફાઇ આપે છે . | છે | features...upos=AUXdeprel=aux lemma=છે SubjAuxCount=1 | વાઇફાઇ | features...upos=PROPNlemma=વાઇફાઇ deprel=obj | UD_Gujarati-GujTB |